ઘણીવાર લોકો જાણે-અજાણે કાળા તંત્ર પ્રયોગનાં શિકાર બને છેજેમ કે
કોઇ વ્યક્તિએ અમુક તાંત્રિક ઉપાય કરીને કોઇ વસ્તુ ચાર રસ્તા પર મુકી હોય અને આ વસ્તુઓ જો અન્ય કોઇ વ્યક્તિને સ્પર્શ થાય તો તેનો દુષ્પ્રભાવ વ્યક્તિને લાગી જાય છે અને તે આવા કાળા તાંત્રિક પ્રયોગનો શિકાર બને છે. આવા સમયે નીચે લખેલા ઉપાય કરવાથી આવાં ખરાબ પ્રયોગનાં પ્રભાવથી મુક્તિ મળે છે.
ઉપાય
જો ભુલથી કોઇ ચાર રસ્તા પર આવેલા તંત્ર પ્રયોગ કરેલ વસ્તુ પર પગ પડી જાય તો ગાયનાં છાણાં અને લાકડીની રાખ મેળવીને તેમાં પાણી નાખીને તેનાં લાડુ વાળી લો. તેનાં વચ્ચે સિક્કા નાખતાં જાઓ.પછી તેના ઉપર કંકુ અને કાજળનાં સાત ચાંલ્લા લગાડી લો તથા જે વ્યક્તિએ આવાં તંત્ર પ્રયોગનો શિકાર હોય તેના પરથી આ લાડુઓને સાત વાર ફેરવી તેને કોઇ ચાર રસ્તા પર રાખી આવો. ધ્યાન રાખો કે આ તંત્ર પ્રયોગ બાદ પાછળ ફરીને ના જોવું તથા વાત પણ ના કરવી.આ ઉપાય કરવાથી તમને કોઇપણ પ્રકારનો ભય પણ નહીં રહે.

No comments:
Post a Comment