શાસ્ત્રો પ્રમાણે આર્થિક,શારીરિક કે માનસિક મુશ્કેલીઓ પાછળ પિતૃદોષનાં સંકેત હોઇ શકે છે.
- શ્રાદ્ધ પક્ષમાં પીપળાનાં વૃક્ષની ગંધ, અક્ષત, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો. દુધ કે દુધથી મેળવેલું જળ ચઢાવીને પીપળાની નીચે ગાયનાં ઘીનો દીવો પ્રગટાવો. દુધથી બનેલ ખીરનો ભોગ લગાડો.
- દીવો સળગાવીને પીપળાની નીચે સ્વચ્છ સ્થાન પર કુશનું આસન બિછાવીને પિતૃઓની નીચે લખેલા મંત્રથી સ્મરણ કરો. ચંદનની માળાથી આ મંત્રની 1, 3 કે 5 માળા કરી વિષ્ણુ આરતી કરો -
ॐ ऐं पितृदोष शमनं हीं ॐ स्वधा
- આરતી કરી પીપળાની પૂજાનું જળ ઘરમાં લાવીને છાંટો તથા પ્રસાદ અને ઘર-પરિવારનાં સભ્યોમાં વહેંચો.
No comments:
Post a Comment