શાસ્ત્રો પ્રમાણે શ્રીહનુમાન દરેક યુગ અને કાળમાં સંકટમોચક દેવતા છે. ખાસ કરીને હનુમાનની ઉપાસના અભાવોનો અંત કરનારી માનવામાં આવી છે. દુઃખ, પીડા અને દરિદ્રતા એવા કારણ છે, જે સુખ-શાંતિ છીનવી લે છે. શ્રીહુમાન ચરિત્ર સેવા, પરાક્રમ અને ભક્તિ દ્વારા સુખ,પ્રાણ અને ઊર્જાના અભાવોને સમાપ્ત કરનાર બતાવવા આવે છે.
શાસ્ત્રોમાં ઘર-પરિવારમાં અશાંતિ અને દુઃખનું કારણ પૂર્વજોનું વિસ્મરણ કે સેવા ચૂક પણ બતાવવામા આવી છે. જેની માટે શ્રાદ્ધપક્ષનું મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રોમાં પિતૃદોષ માટે વિશેષ ગ્રહોનું કારણ માનવા આવે છે. જેમા રાહુ, કેતુ અને શનિ ગ્રહોની ભૂમિકા હોય છે.
શાસ્ત્રોમાં આ બધા ગ્રહદોષો હનુમાન ભક્તિથી શાંત થઈ જાય છે. જો કે હનુમાન જન્મની તિથિ હોવાથી પૂર્ણિમા પણ હનુમાન ઉપાસનાનો વિશેષ દિવસચ છે. એટલા માટે પૂનમથી શરૂ કરી 16 દિવસના શ્રાદ્ધપક્ષમાં હનુમાનની કોઈપણ રૂપમાં ઉપાસના કલેશ, સંતાપ દૂર કરે છે તથા પિતૃઓને પણ સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે. જેનાથી ઘર-પરિવાર સુખ-સમૃદ્ધ બને છે.
અહીં બતાવેલ આસાન શ્રીહનુમાન મંત્રનો જાપ જે તમે નિયમિત રીતે શ્રાદ્ઘપક્ષના 16 દિવસ શ્રીહનુમાનની પંચોપચાર પૂજા પછી સ્મરણ કરો તો પિતૃદોષ પણ શાંત થઈ જાય છે.
-તન, મનની પૂરી પવિત્રતાની સાથે શ્રીહનુમાનને સિંદૂર અને ચમેલીનું તેલ, નારીયળ, લાલ ફૂલ, અક્ષત અર્પિત કરી પૂજા કરો. ગોળના વ્યંજન કે ગોળ-ચણાનો ભોગ લગાવો અને નીચે લખેલ મંત્ર લાલ આસન ઉપર બેસીને પિતૃઓની પ્રસન્નતાની કામનાની સાથે રુદ્રાક્ષની માળાથી એક માળે અર્થાત્ 108 વાર જરૂર કરો...
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयुथमुख्य श्रीरामदूतं शरणं प्रपद्ये।
-પૂજા અને મંત્ર પછી શ્રીહનુમાનની આરતી કરી ક્ષમા પ્રાર્થના અને સંકટમોચનની કામના કરો.

No comments:
Post a Comment